11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાન: 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ, 60 kmphની ઝડપે પવન ફૂંકાશે. IMDની આગાહી વાંચો અને સાવચેતી રાખો.
Found 173 stories
આવતીકાલનું હવામાન: 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ, 60 kmphની ઝડપે પવન ફૂંકાશે. IMDની આગાહી વાંચો અને સાવચેતી રાખો.
કચ્છના ચોપડવા પાસે પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ લાગી. ફાયર વિભાગે 10 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો. મશીનરી અને કાચો માલ બળી ગયો, લાખોનું નુકસાન.
પીએમ મોદીએ ગુજરાતમાં નેહરુના પત્રોનો ઉલ્લેખ કર્યા બાદ સોમનાથ મંદિર પુનઃનિર્માણ અંગેના પત્રો ફરી ચર્ચામાં. જાણો શું હતું નેહરુનું વલણ.
IPLમાં સૌથી વધુ ઉંમરે રમનાર ખેલાડી કોણ છે? ઓસ્ટ્રેલિયાના બ્રેડ હોગે 45 વર્ષની ઉંમરે IPLમાં રમીને ઇતિહાસ રચ્યો હતો. જાણો આ રેકોર્ડ વિશે.
PM Modi Gujarat visit: સોમનાથ અમૃત મહોત્સવમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોઈ પણ તાકાત ભારત પર દબાણ લાવી શકે નહીં. જાણો સંપૂર્ણ વિગત.
ગુજરાતમાં ગરમીનો પારો 45 ડિગ્રી પાર: કચ્છ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ, સુરત, અમદાવાદ, પાટણ, આણંદ અને વડોદરામાં હીટવેવ સાથે યલો એલર્ટ જાહેર
તમિલનાડુના મુખ્યમંત્રી વિજયે DMK સરકારના દેવા પર વ્હાઇટ પેપર લાવવાની જાહેરાત કરી છે. પણ શું આ પગલું તેમના માટે મુશ્કેલી ઊભી કરી શકે છે? જાણો વિગતવાર.
IPL 2026માં શુભમન ગિલની ગુજરાત ટાઇટન્સ પેટ કમિન્સની સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ખાસ લવેન્ડર જર્સી પહેરશે. કેન્સર જાગૃતિ માટે આ પહેલ કરવામાં આવી છે.
IPL 2026માં RCB vs MI મેચમાં છેલ્લા બોલે રોમાંચક જીત. મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફની રેસમાંથી બહાર. કૃણાલ પંડ્યાની 73 રનની મેચવિનિંગ ઇનિંગ્સ.
Suratના Limbayat વિસ્તારમાં હત્યાના આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર ચાકુથી હુમલો. PI ડી.ડી. ચોહાણે સ્વબચાવમાં ફાયરિંગ કરતા આરોપી ઘાયલ.
ઉત્તર પ્રદેશમાં એક વ્યક્તિએ પોતાની સગર્ભા ભાભીની કોદાળીથી હત્યા કરી, પોલીસ નજીક આવી તો ગેસ સિલિન્ડર ફોડવાની ધમકી આપી. સહારનપુરની આ ઘટનાએ ચોંકાવી દીધું.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમના રોકાણ સલાહકાર મુથુકૃષ્ણન ધંડાપાણી સાથે રાજકીય મતભેદો બાજુએ રાખી મજાક કરી. જાણો શું હતી આ વાત.