12 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ઓરેન્જ એલર્ટ
19 મેના રોજ 12 રાજ્યોમાં વાવાઝોડું અને ભારે વરસાદની આગાહી. IMD દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર. જાણો કયા રાજ્યોમાં છે ચેતવણી અને શું છે આગાહી.
Found 173 stories
19 મેના રોજ 12 રાજ્યોમાં વાવાઝોડું અને ભારે વરસાદની આગાહી. IMD દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર. જાણો કયા રાજ્યોમાં છે ચેતવણી અને શું છે આગાહી.
ગાંધીનગરમાં ‘વન નેશન વન ઇલેક્શન’ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાઈલેવલ સમીક્ષા બેઠક યોજી. JPC સમક્ષ રજૂ કરવાના સૂચનો અને પ્રેઝન્ટેશન અંગે ચર્ચા.
ગૃહમંત્રી અમિત શાહે બસ્તરમાં જાહેરાત કરી કે ભારત હવે નક્સલવાદથી મુક્ત થઈ ગયું છે. છત્તીસગઢમાં માઓવાદી બળવાનો અંત આવ્યો છે.
CSK vs SRH IPL 2026 મેચની હાઈલાઈટ્સ. Sunrisers Hyderabadની જીત, ચેન્નાઈનો સ્લિપ અને મુખ્ય ઘટનાઓનો સંપૂર્ણ રિપોર્ટ. વાંચો સંપૂર્ણ સમાચાર.
દેશના અનેક રાજ્યોમાં ભારે તોફાન અને વરસાદનું એલર્ટ જારી. IMD તરફથી હવામાન અપડેટ, જાણો ક્યાં ક્યાં થશે ભારે વરસાદ અને ક્યાં રહેશે હીટવેવ.
રાજકોટ પોલીસે કુખ્યાત બુટલેગર અલ્તાફ ઉર્ફે ‘6 આંગળી’ અને તેના ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી 6 આરોપીઓની ધરપકડ કરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રસ્તા પર નમાઝ પઢવા સામે સખત ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે નમાઝ શિફ્ટમાં પઢી શકાય છે પણ રસ્તા પર નહીં.
Sunil Gavaskar એ CSK vs SRH મેચ પહેલા MS Dhoni ના રમવા અંગે મોટું નિવેદન આપ્યું. જાણો શું કહ્યું ગાવસ્કરે અને શા માટે ધોની રમવા નહીં આવે?
ચીનના ગુઆંગશી પ્રાંતમાં 5.2ની તીવ્રતાના ભૂકંપથી 13 ઈમારતો ધરાશાયી થઈ, બે લોકોના મોત થયા. 7,000થી વધુ લોકોને સ્થળાંતર કરાયા. રાહત કાર્ય ચાલુ છે.
દીવના નાગવા મેઇન રોડ પર બે કાર વચ્ચે ભયાનક ટક્કર, વેકેશન માણવા આવેલા પિતા-પુત્રના ઘટનાસ્થળે મોત, 2 ગંભીર ઇજાગ્રસ્ત
કોંગ્રેસના વી.ડી. સતીશન કેરળના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. 10 વર્ષ બાદ UDF સત્તામાં પરત ફરી. 20 સભ્યોની કેબિનેટ સાથે સરકાર રચાઈ.
KKRના ડ્રેસિંગ રૂમનો વીડિયો વાયરલ: Rinku Singh એ Tim Seifertને ‘Sallu’ કહેતા Seifertે Salman Khanની સ્ટાઇલ કોપી કરી. જુઓ વીડિયો