ડફેર ગેંગના 3 સાગરીતો ઝડપાયા, 9 ગુનાનો ભેદ ઉકેલાયો
અમદાવાદ ગ્રામ્ય LCBએ કુખ્યાત ડફેર ગેંગના 3 સભ્યોની ધરપકડ કરી. આરોપીઓ પાસેથી રૂ. 1.99 લાખનો મુદ્દામાલ જપ્ત, 9 ગુનાઓ ઉકેલાયા. મુખ્ય આરોપી આજીવન કેદની સજા ભોગવી ચૂક્યો છે.
અમદાવાદ ગ્રામ્ય LCBએ કુખ્યાત ડફેર ગેંગના 3 સભ્યોની ધરપકડ કરી. આરોપીઓ પાસેથી રૂ. 1.99 લાખનો મુદ્દામાલ જપ્ત, 9 ગુનાઓ ઉકેલાયા. મુખ્ય આરોપી આજીવન કેદની સજા ભોગવી ચૂક્યો છે.
લખનૌમાં એક વ્યક્તિએ પત્ની પર અફેરની શંકા કરીને ગળું દબાવીને હત્યા કરી, પછી લાશને 30 કિમી દૂર ઈ-રિક્ષામાં લઈ જઈને ઈન્દિરા ડેમ પાસે ફેંકી દીધી. પોલીસે આરોપીને ઝડપી લીધો.
દેશભરમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલ પ્રતિ લિટર 3.14 રૂપિયા મોંઘુ થયું છે. જાણો આ વધારાની અસર અને વિગતો.
સુરતના કુબેરજી માર્કેટમાં હૈદરાબાદના ઠગોએ 1.82 કરોડ રૂપિયાનું કાપડ ઓળવી વેપારીઓને છેતર્યા. પાંચ વેપારીઓએ મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફ્રેન્કફર્ટથી હૈદરાબાદ જઈ રહેલી લુફ્થાન્સા ફ્લાઈટ LH 752ને ઈમેલ દ્વારા બોમ્બ ધમકી મળી. ફ્લાઈટને ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર પાછી ફરવાનો આદેશ આપવામાં આવ્યો.
ડભોઈ પંથકના પેટ્રોલ પંપો પર પેટ્રોલ-ડીઝલ આવતાની સાથે જ વાહનોની લાંબી લાઈનો લાગી રહી છે. પુરવઠો ખૂટતા પંપ બંધ કરવાનો વારો આવી ગયો છે. વાંચો સંપૂર્ણ સમાચાર.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 મેના રોજ મંત્રીઓની બેઠક બોલાવશે. કેબિનેટ ફેરબદલીની અટકળો વચ્ચે આ બેઠક યોજાશે. જાણો શું છે સમગ્ર મામલો.
દેશમાં કાલે ક્યાંક કાળઝાળ ગરમી તો ક્યાંક વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ. જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અને કયા રાજ્યોમાં શું મોસમ રહેશે.
સુરતના લિંબાયત વિસ્તારમાં એક મહિનામાં ત્રણ હત્યાઓ બાદ પોલીસે JCP-1ની આગેવાનીમાં 200 જવાનો સાથે મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું. 25-25 જવાનોની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન.
અરવિંદ કેજરીવાલે જસ્ટિસ શર્માનો બહિષ્કાર કર્યો હતો. હવે તે જ જજે દારૂ નીતિ કેસમાંથી પોતાને દૂર કરી લીધા. સત્યનો વિજય થયો છે.
દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો છે. 15 લોકોના મોતની આશંકા છે. સ્થાનિક લોકોએ ગંભીર આરોપો લગાવ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર.
Sandesh News પર વાંચો બપોરે 12 થી 3 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર એક ક્લિક પર. ગુજરાત અને દેશના મોટા સમાચારોની ઝડપી અપડેટ.