Gujarat IAS Reshuffle: 72 Officers Transferred After Elections
ગુજરાત સરકારે ગઈકાલે મોડી રાત્રે 72 IAS અધિકારીઓની બદલી કરી. અમદાવાદ કલેક્ટર સુજીત કુમારની સ્પેશિયલ કમિશનર ટેક્સ તરીકે બદલી, ભવ્ય વર્મા નવા કલેક્ટર બન્યા.
ગુજરાત સરકારે ગઈકાલે મોડી રાત્રે 72 IAS અધિકારીઓની બદલી કરી. અમદાવાદ કલેક્ટર સુજીત કુમારની સ્પેશિયલ કમિશનર ટેક્સ તરીકે બદલી, ભવ્ય વર્મા નવા કલેક્ટર બન્યા.
તમિલનાડુ વિધાનસભામાં આજે CM વિજયનો વિશ્વાસ મત. VCK, કોંગ્રેસ, IUML, CPI, CPIM સહિતના સાથીઓએ ટેકો આપ્યો. 234 સભ્યોની સભામાં 118 બહુમતીનો આંકડો.
Suvendu Adhikariના સહાયક Chandranath Rathની હત્યામાં CBIને રૂ.1 કરોડના કોન્ટ્રાક્ટ કિલિંગનો શક. CBIએ તપાસ પોતાના હાથમાં લઈ લીધી છે અને 7 સભ્યોની ટીમ બનાવી છે.
IMDએ આવતીકાલ માટે દેશના 15 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને તોફાનની આગાહી કરી છે. 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. વિગતવાર હવામાન અપડેટ.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચોમાસા માટે સજ્જ. પીપળજમાં હોટમિક્સ પ્લાન્ટ કાર્યરત, 42,000 મેટ્રિક ટન મટીરિયલ સપ્લાય કરવાનું લક્ષ્ય. SCADA સિસ્ટમથી સંચાલિત પ્લાન્ટ.
NEET-UG 2026 કેન્સલ થયા બાદ ખાન સરે NTA પર જોરદાર હુમલો કર્યો. તેમણે કહ્યું કે 10 રૂપિયાનું ડાયપર પણ લીક નથી થતું, પણ NTA પેપર લીક કરે છે. PM અને સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપની માંગ.
NEET UG 2026 પરીક્ષા પેપર લીકના આરોપો બાદ રદ્દ કરવામાં આવી છે. સરકારે ફરીથી પરીક્ષા લેવાનો નિર્ણય લીધો છે. CBI મામલાની તપાસ કરશે.
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર બપોરે 12 થી 3 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર એક જ ક્લિક પર વાંચો. ગુજરાત અને દેશના મોટા સમાચારની ઝડપી અપડેટ.
Tamil Nadu Assemblyમાં TVKના Vijayએ Abraham Lincolnનો ઉલ્લેખ કરીને નાના પક્ષોને સમાન પ્રતિનિધિત્વ આપવાની હાકલ કરી. Speaker ચૂંટણી દરમિયાન આ મુદ્દો ઉઠાવાયો.
Assam CM Oath Ceremony: હિમંતા બિસ્વા સરમા આજે બીજી વખત CM પદના શપથ લેશે. ચાર ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવશે. વિગતવાર સમાચાર.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આવતીકાલે પશ્ચિમ વિસ્તારમાં પાણીકાપ જાહેર કર્યો છે. જાસપુર પ્લાન્ટની મુખ્ય લાઈનના લીકેજ સમારકામ માટે આ નિર્ણય લેવાયો છે. નાગરિકોને જરૂરી પાણી સંગ્રહ કરવા અપીલ.
PM Modi na WFH suggestion thi fuel crisis no short-term hal. 3 fuel pipelines — Oman-India, Sri Lanka link, TAPI — India nu long-term energy security kya rite surakshit kari shakse?